top of page

સૃષ્ટિ ખેડૂત હાટ વિશે જાણવા જેવું  ઉદ્દેશ્ય અમારો સ્પષ્ટ છે.....

  •  ●  ઝેર મુક્ત ખેતી નો સંકલ્પ
    ●  સ્વસ્થ ભૂમિ- સ્વસ્થ આહાર
    ●  માન્ય ખેડૂતોની પસંદગી
    ●  ભેળસેળ મુક્ત ખેત પેદાશો
    ●  ઉત્પાદક ખેડૂતથી સીધુ ગ્રાહકને..
    ●  સંપૂર્ણ પારદર્શી વ્યવસ્થા

  •   સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ ના તમામ ખેડૂતોના ખેતરનું ઓર્ગેનિક ખેતીના નિયત માપદંડો મુજબ ખેતર તપાસ /ફીઝીકલ વેરિફિકેશન કર્યા બાદ જ ખેડૂતોની પસંદગી કરવામાં આવે છે ☑️
    છેલ્લા 3 વર્ષથી સંપૂર્ણ પ્રાકૃતિક અને બિન રાસાયણિક ખેતી પદ્ધતિ કરતા હોય, તેવા જ ખેતરોના ઉત્પાદનો માત્ર ખેડૂતો દ્વારા અથવા ખેડૂતોએ બનાવેલ ગ્રામીણ જૂથ દ્વારા જ વેચાણ કરવામાં આવે છે.

  • ગ્રામીણ ખેડૂતો અથવા તેમના પ્રમાણિત જૂથને જ ખેડૂત હાટમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. એવા ખેડૂતો જેઓ જાતે ખેતી કરતા હોય, અને જેમની આજીવિકાનો મુખ્ય આધાર પ્રાકૃતિક ખેતી ઉપર નિર્ભર હોય.

  •    સૃષ્ટિ ઇનોવેશન દ્વારા સંયોજન
       (સંસ્થાની ભૂમિકા)

  • સૃષ્ટિ ઇનોવેશન સંસ્થા દ્વારા સમગ્ર પ્રાકૃતિક ખેડૂત હાટનું આયોજન, સંકલન, પ્રમોશન, નિયમિત ફાર્મ વેરિફિકેશન/ખરાઈ, ખેડૂતોની પસંદગી અને તાલીમ,રસાયણમુક્ત ખેતી પદ્ધતિઓ માટે સતત માર્ગદર્શન,  ખેડૂતોની સમસ્યાઓ ઉપર સૃષ્ટિ સંસ્થાની પ્રયોગશાળામાં સંશોધન,ખેતર ઉપર વૈજ્ઞાનિક અખતરા, ગ્રાહક જાગૃતિ, કસ્ટમર કેર;  જેવા વિવિધ કામો નિરંતર અને નિયમિત હાથ ધરવામાં આવે છે

  • પ્રાકૃતિક ખેતી કરતા માન્ય ગ્રામીણ ખેડૂતો અને અમદાવાદ શહેરના જાગૃત ગ્રાહકો; આ બન્નેના લાભાર્થે આ સમગ્ર પ્રાકૃતિક ખેડૂત હાટનું આયોજન હાથ ધરવામાં આવે છે    

  •   સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ યોજવા સ્થળ સહયોગ આપવા માટે અમો હૃદયપૂર્વક નીચેની  સંસ્થાઓના આભારી છીએ
    (01) શ્રી ભાગવત વિદ્યાપીઠ ટ્રસ્ટ, સોલા 
    (02) અમદાવાદ એજ્યુકેશન, સોસાયટી (AES), નવરંગપુરા
    (03)  નવજીવન ટ્રસ્ટ, ગુજરાત વિદ્યાપીઠ પાછળ
    (04)  આત્મ વિકાસ ટ્રસ્ટ, પલોડિયા 
    (05) સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, આણંદ

SRISTI Khedut Haat

SRISTI Khedut Haat

The entire SRISTI Khedut Khedut Haat is skillfully organized, coordinated, and promoted by Sristi Innovation. They conduct regular farm verification and authentication, select and train farmers, and provide continuous guidance on chemical-free farming methods. The organization also undertakes laboratory research to address farmers’ challenges and actively raises customer awareness and support.

To ensure the authenticity and quality of the products, the selection process for participating farmers is rigorous. Sristi Prakritik Khedut Haat carefully verifies each farm based on strict natural/organic farming criteria. Only farmers or village groups who have consistently adhered to organic methods for at least three years are allowed to sell their produce.

The primary focus is on supporting rural farmers and self-cultivating groups whose livelihoods depend on natural farming. Additionally, any special fruits or farm produce from outside Gujarat undergo thorough verification by Sristi Innovations and the farmers’ group before being permitted for sale.

At the haat, the price of vegetables is determined by the farmers themselves, taking into account factors like quality and transportation costs. Importantly, all payments are made directly to the farmers, strengthening the direct link between producers and consumers.

In this farmer’s haat, consumers can enjoy unadulterated, purely natural products that are free from agricultural chemicals and industrial pollution. All items are grown in fertile fields, and customers have the unique privilege of direct sales from the farmers themselves, ensuring a fully transparent system.

In Ahmedabad, a unique initiative is fostering a harmonious relationship between rural farmers practicing natural farming and conscious urban consumers. Every Sunday and Thursday, an SRISTI Prakutik Khedut is organized to the benefit of both parties.

As part of their organizational structure, Sristi Innovation welcomes volunteers who wish to contribute their creative and innovative skills. Those interested can reach out via WhatsApp, offering their time and experience for various activities.

Overall, this initiative not only promotes sustainable agriculture and supports rural livelihoods but also empowers conscious consumers to make responsible choices and appreciate the value of natural farming.

bottom of page