દર રવિવારે સવારે સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ
Ahmedabad Haats
सृष्टि प्राकृतिक खेडुत हाट (હાટ ક્રમાંક 356)
Pdf: https://www.sristikheduthaat.com/
એક સાથે, એક જ સમયે,
અમદાવાદમાં 4 સ્થળે પ્રાકૃતિક ખેડૂત હાટ
તારીખ: 16/02/2025 રવિવારે
સવારે 7થી 10 માં (4 કલાક)
1⃣ ખેડૂત હાટનું સ્થળ:
5 જાન્યુઆરીથી નિયમિત પ્રારંભ
BAOU, જ્યોતિર્મય પરિસર
डॉ. बाबासाहेब आंबेडकर ओपन यूनिवसिटी
સરખેજ - ગાંધીનગર હાઇવે, છારોડી, અમદાવાદ 382481
ગૂગલ લોકેશન: https://maps.app.goo.gl/3PmNvzmFYT7bBkv89
••••••••••••••••••••••
2⃣ ખેડૂત હાટનું સ્થળ सोला भागवत विद्यापीठ
શ્રી ભાગવત વિદ્યાપીઠમાં
મંદિર પરિસર પાસે, સોલા
ગુગલ લોકેશન https://maps.app.goo.gl/VBmfCShMacbVhHsU8
••••••••••••••••••••••
3⃣ ખેડૂત હાટનું સ્થળ* आत्म विकास, पलोडिया
આત્મ વિકાસ પરિસર
ઇલેક્ટ્રોથર્મની પાછળ,
વ્રજ-ગોપી બંગલોની લાઈનમાં,
પલોડિયા, અમદાવાદ
ગુગલ લોકેશન (બોપલ, ઘુમા, થલતેજ,શીલજ ના વિસ્તાર માટે)
Aatmavikas: https://maps.app.goo.gl/rHV9bT6FkDaagZHp7
••••••••••••••••••••••
4⃣ ખેડૂત હાટનું સ્થળ नवजीवन ट्रस्ट
નવજીવન ટ્રસ્ટ પરિસર
ગૂજરાત વિદ્યાપીઠની પાછળ,આશ્રમ રોડ
*નવજીવન ટ્રસ્ટ નું ગૂગલ લોકેશન : https://maps.app.goo.gl/opaWPCiT9VocZrVf6
https://maps.app.goo.gl/rHV9bT6FkDaagZHp7
ઓર્ગેનિક શાકભાજીની નિયમિત માહિતી મેળવવા ક્લિક કરી ગ્રુપમાં જોડાઓ.
Join my WhatsApp community
https://chat.whatsapp.com/BiUUQdONmJlAx6InvHHaCp
Customer care પ્રતિભાવ આવકાર્ય:
https://wa.me/+919510386635
રમેશ પટેલ, ખેડૂતહાટ સંયોજક
સૃષ્ટિ ઇનોવેશન
નવજીવન ખાતે મગ નો સૂપ, ચા-કૉફી, ઈડલી સંભાર, બાજરી ના વડા
સમોસા વગેરે વ્યાજબી કિંમતે મળશે.
દિપાલી બેન જોષી: 9925824957
Sardar Patel University-Vallabh Vidyanagar
સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ, (સળંગ હાટ ક્રમાંક: 60)
ખેડૂત હાટ બપોરે 3 વાગે શરૂ થશે, તેથી વહેલા ગ્રાહકો આવશે
તો રાહ જોવી પડશે, વેચાણ 3 વાગે જ શરૂ થશે
સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ (60)
તા:05/01/2025
सरदार पटेल युनि. वल्लभ विद्यानगर Pdf: https://www.sristikheduthaat.com/
દર રવિવારે બપોરે 3 થી 6 દરમ્યાન
ખેડૂત હાટનું સ્થળ:
ભાઈકાકા લાઈબ્રેરી પાર્કિંગમાં,
શાસ્ત્રી મેદાનની સામે,
સરદાર પટેલ યુનિવર્સિટી પરિસર,
વલ્લભ વિદ્યાનગર
ગૂગલ લોકેશન: https://maps.app.goo.gl/AMutfxUVpVdypVFQ8
-------------------------
ખેડૂત હાટ વોટસઅપ ગ્રુપમાંજોડાવવા લિંક ક્લિક કરો https://chat.whatsapp.com/CcK1zEXgroM49AwusLtIlb
પ્રતિભાવ આવકાર્ય: સૃષ્ટિ ખેડૂતહાટ customer care*
🍋🍉🫛🥒🥬
******
Gyatri Mandir Trust Parisar - Gandhinagar
સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ (સળંગ હાટ ક્રમાંક: 04)
ગાંધીનગર ખાતે ઉપસ્થિત ખેડૂતોની યાદી Pdf માં જોવા ક્લિક કરો
તારીખ: 15/12/2024, સમય: રવિવારે સવારે 8 થી 10માં,
સ્થળ 01 : ગાયત્રી મંદિર ટ્રસ્ટ પરિસર
સેક્ટર 1, ગાંધીનગર ગૂગલ લોકેશન 👇👇👇
https://maps.app.goo.gl/vYsEPYxW47T9ZNem6
● ઘરેથી કાપડની થેલી લઈ આવશો ઝભલા આપતા નથી.
● પૈસા છૂટા આપશો ક્યુઆર કોડથી પેમેન્ટ સ્વીકાર્ય છે.
---------------------------------
ગાંધીનગરના ગ્રાહકો વોટસએપ ગ્રુપમાં જોડાવવા નીચેની લીંક ક્લિક કરવાથી જોડાઈ શકશો. ગ્રૂપ: 2
https://chat.whatsapp.com/KGPe39cbKjS62uV7WB5cVk
--------------------------------
પ્રતિભાવ આવકાર્ય
સ્વૈચ્છિક કાર્યકર્તાઓનું સ્વાગત છે.
https://wa.me/+919510386635 (રમેશ પટેલ)
🍋🍉🫛🥒🥬
******
સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ (સળંગ હાટ ક્રમાંક: 334)
નવજીવન ખાતે ઉપસ્થિત ખેડૂતોની યાદી Pdf માં જોવા ક્લિક કરો
તારીખ: 01/12/2024, સમય: રવિવારે સવારે 7 થી 10માં,
સ્થળ 01 : નવજીવન ટ્રસ્ટ પરિસર
ગૂજરાત વિદ્યાપીઠની પાછળ, ઉસ્માનપુરા મેટ્રો સ્ટેશન નજીક, ગૂગલ લોકેશન 👇👇👇
https://maps.app.goo.gl/opaWPCiT9VocZrVf6
પ્રતિભાવ આવકાર્ય: સૃષ્ટિ ખેડૂતહાટ customer care
🍋🍉🫛🥒🥬
******
સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ, (સળંગ હાટ ક્રમાંક: 332)
આત્મ વિકાસ પરિસર, પલોડિયા ઉપસ્થિત ખેડૂતોની યાદી Pdf માં જોવા ક્લિક કરો
તારીખ: 24/11/2024, સમય: રવિવારે સવારે 7 થી 10માં,
સ્થળ 03: આત્મ વિકાસ પરિસર, પલોડિયા ઇલેક્ટ્રોથર્મની પાછળ,
વ્રજ-ગોપી બંગલોની લાઈનમાં, પલોડિયા, અમદાવાદ, ગુગલ લોકેશન:👇👇👇
https://maps.app.goo.gl/rHV9bT6FkDaagZHp7
🍋🍉🫛🥒🥬
******
સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ (સળંગ હાટ ક્રમાંક: 332)
શ્રી ભાગવત વિદ્યાપીઠમાં મંદિર પરિસર ઉપસ્થિત ખેડૂતોની યાદી Pdf માં જોવા ક્લિક કરો
તારીખ: 24/11/2024, સમય: રવિવારે સવારે 7 થી 10માં,
સ્થળ 02 : શ્રી ભાગવત વિદ્યાપીઠમાં મંદિર પરિસર પાસે, સોલા, SG હાઇવે, અમદાવાદ
Shree Bhagwat Vidhyapith, ગુગલ લોકેશન 👇👇👇
https://maps.app.goo.gl/VBmfCShMacbVhHsU8
🍋🍉🫛🥒🥬
******
સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ
અમદાવાદ શહેરમાં અને વલ્લભ વિદ્યાનગર(આણંદ)ખાતે યોજાતા ખેડૂત હાટનું સ્થળ, સમય અને વોટ્સેપ ગ્રુપમાં જોડાવવાની લીંક નીચે આપેલ છે.
અમદાવાદમાં દર રવિવારે, સવારે 7થી 10માં (હા, સવારે માત્ર ત્રણ કલાક) નીચેના ત્રણ સ્થળે એક સાથે સૃષ્ટિ ખેડૂતહાટ યોજાય છે.
Organic vegetable in Ahmedabad Sunday farmer market
સ્થળ (01) नवजीवन ट्रस्ट
નવજીવન ટ્રસ્ટ પરિસર
ગૂજરાત વિદ્યાપીઠની પાછળ,
આશ્રમ રોડ
ઉસ્માનપુરા મેટ્રો સ્ટેશન નજીક
*નવજીવન ટ્રસ્ટ નું ગૂગલ લોકેશન
https://maps.app.goo.gl/opaWPCiT9VocZrVf6
🍋🍉🫛🥒🥬
****
સ્થળ (02) सोला भागवत विद्यापीठ
શ્રી ભાગવત વિદ્યાપીઠમાં
મંદિર પરિસર પાસે, સોલા
SG હાઇવે, અમદાવાદ
ગુગલ લોકેશન
https://maps.app.goo.gl/VBmfCShMacbVhHsU8
🍋🍉🫛🥒🥬
****
સ્થળ (03) आत्म विकास, पलोडिया
આત્મ વિકાસ પરિસર
ઇલેક્ટ્રોથર્મની પાછળ,
વ્રજ-ગોપી બંગલોની લાઈનમાં,
પલોડિયા, અમદાવાદ
ગુગલ લોકેશન
https://maps.app.goo.gl/rHV9bT6FkDaagZHp7
🍋🍉🫛🥒🥬
****.
Organic vegetable in Vallabh Vidyanagar Anand Sunday farmer market
સ્થળ (04) वल्लभ विद्यानगर, आनंद
વલ્લભ વિદ્યાનગર - આણંદ ખાતે
દર રવિવારે બપોરે 4 થી 6 સુધી*
ખેડૂત હાટનું સ્થળ:
ભાઈકાકા લાઈબ્રેરી પાર્કિંગમાં,
શાસ્ત્રી મેદાનની સામે,
સરદાર પટેલ યુનિવર્સિટી પરિસર,
વલ્લભ વિદ્યાનગર
ગૂગલ લોકેશન: https://maps.app.goo.gl/AMutfxUVpVdypVFQ8
अहमदाबाद में आयोजित सृष्टि खेडूत हाट के वोट्सअप ग्रुप में शामिल होने के लिए लिंक क्लिक करे
https://chat.whatsapp.com/BiUUQdONmJlAx6InvHHaCp
વલ્લભ વિદ્યાનગર- આણંદ ના વોટસએપ ગ્રુપમાં જોડાવવા લીંક ક્લિક કરો. वल्लभ विद्यानगर हाट के लिए वोटसेप लिंक https://chat.whatsapp.com/LKncjYbN0fXD3LwDv5Kzfc
Customer care Ahmedabad organic farmer vegetable marke પ્રતિભાવ આપવા વોટ્સઅપ મેસેજ આવકાર્ય
રમેશ પટેલ, ખેડૂતહાટ સંયોજક
સૃષ્ટિ ઇનોવેશન
આયોજક સંસ્થાનું સંપર્ક સરનામું
સૃષ્ટિ ઇનોવેશન
સૃષ્ટિ પ્રયોગશાળા પરિસર
ગ્રામભારતી, અમરાપુર
ગાંધીનગર થી 17 KM, મહુડી રોડ
તા. માણસા જી. ગાંધીનગર
પિન 382650
![]() | ![]() | ![]() |
---|---|---|
![]() | ![]() | ![]() |
![]() | ![]() | ![]() |
![]() | ![]() | ![]() |
![]() | ![]() | ![]() |
![]() | ![]() | ![]() |
![]() | ![]() | ![]() |
![]() | ![]() | ![]() |
![]() | ![]() | ![]() |
![]() | ![]() | ![]() |
![]() | ![]() | ![]() |
![]() | ![]() | ![]() |
![]() | ![]() | ![]() |
![]() | ![]() | ![]() |
![]() | ![]() | ![]() |
![]() | ![]() | ![]() |
![]() | ![]() |